News of Tuesday, 14th January 2025
દાહોદમાં પતંગના દોરાથી ત્રણ વ્યક્તિને ગળામાં ઇજા

પતંગના દોરીથી, છેલ્લા ત્રણ દિવસમાં 3 વ્યક્તિ ઘાયલ થઈ છે. દાહોદમાં બાઈક ચાલક ગળાના ભાગે દોરી આવતા ઈજાગ્રસ્ત થયો છે. પુસરી નજીક ઇન્દોર હાઇવેની ઘટના બની છે. કમજીભાઈ મેડાને ગળાના ભાગે 15 જેટલા ટાંકા લેવા પડ્યા છે. ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
