<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

રાજયમાં મગફળીનો ઉંચો ભાવ તલોદમાં 1360 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 26 યાર્ડના ભાવ

ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 1,071.49 ટન મગફળીની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 1,071.49 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ તલોદ માર્કેટ યાર્ડમા 1360 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1250 રૂ. અને નીચો ભાવ 910 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1340 રૂ., મોડાસામાં 1335 રૂ., રાજકોટમાં 1250 રૂ., ભાવનગરમાં 1215 રૂ., હળવદમાં 1196 રૂ., ગોંડલમાં 1156 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,071.49 ટન મગફળીની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ512.5ભાવનગર158.46જૂનાગઢ126અમરેલી88.8મોરબી70.06પોરબંદર42સાબરકાંઠા35.2ગીર સોમનાથ16.79દેવભૂમિ દ્વારકા15બોટાદ3.8પાટણ2.17સુરત0.49દાહોદ0.2સુરેન્દ્રનગર0.02કુલ આવક1,071.49

કયા માર્કેટ યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવતલોદ9001360વ્યારા12001340મોડાસા9701335રાજકોટ9101250ભાવનગર9361215હળવદ9001196જસદણ7501170ગોંડલ6111156તળાજા9751151મહુવા10501142સાવરકુંડલા10001135વેરાવળ9011135જેતપુર7311131મોરબી8001124ભાણવડ9001100બોટાદ8001090કોડીનાર9501069ધોરાજી6011061પોરબંદર9351060ભેસાણ7001046માંગરોળ10301035ધારી8161020પાટણ9601000દાહોદ800960બગસરા500925ધ્રાંગધ્રા905905

(12:24 AM IST)