તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th January 2025
રાજ્યમાં ડુંગળીનો ઉંચો ભાવ ભુજ, ખંભાત અને પાદરમાં 600 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 17 યાર્ડના ભાવ
ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 9,143.05 ટન ડુંગળીની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 9,143.05 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમા 600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 410 રૂ. અને નીચો ભાવ 110 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ખંભાતમાં 600 રુ., સુરતમાં 560 રૂ., બીલીમોરામાં 550 રૂ., કપડવંજમાં 480 રુ., ગોંડલમાં 421 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 9,143.05 ટન ડુંગળીની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)ભાવનગર8147.35રાજકોટ410.1સુરત330મહેસાણા99.3કચ્છ68.5મોરબી30ખેડા24.9દાહોદ10.5વડોદરા10.3પોરબંદર8.2નવસારી3.2આણંદ0.7કુલ આવક9,143.05
કયા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો શું ભાવ રહ્યો? (ડુંગળીનો ભાવ મણમાં) (Onion Price Today, 13 January, 2025)
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવભુજ360600ખંભાત440600પાદરા400600સુરત200560બીલીમોરા450550દાહોદ300500મહેસાણા120500કપડવંજ300480મહુવા150462તળાજા170456ભાવનગર130454મોરબી100440નડિયાદ300440ગોંડલ131421રાજકોટ110410જેતપુર101356પોરબંદર250300
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
