<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

રાજયમાં કપાસનો ઉંચો ભાવ માણાવદરમાં 1575 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 43 યાર્ડના ભાવ

ગુજરાતની 43 માર્કેટ યાર્ડમાં કુલ 4,199.17 ટન કપાસની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 43 માર્કેટ યાર્ડમાં કુલ 4,199.17 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1575 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1558 રૂ. અને નીચો ભાવ 1380 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય રાજપીપળામાં 1557 રૂ., ઉનાવામાં 1549 રૂ., બાબરામાં 1545 રૂ., પાટણમાં 1526 રુ., બગસરામાં 1521 રૂ., ગોંડલમાં 1486 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,199.17 ટન કપાસની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)છોટા ઉદેપુર1712.06જૂનાગઢ606.5બોટાદ577.9રાજકોટ517.3મોરબી202.82અમરેલી176.47મહેસાણા123.1પાટણ82.52સુરેન્દ્રનગર67.6ભાવનગર54.5અમદાવાદ41.5સાબરકાંઠા29.3સુરત2.7પંચમહાલ1.5નર્મદા1.2ભરૂચ1.1દેવભૂમિ દ્વારકા1દાહોદ0.1કુલ આવક4,199.17

કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવમાણાવદર14551575રાજકોટ13801558રાજપીપળા1364.21557ઉનાવા12011549બાબરા14451545પાટણ12001526બગસરા12501521બોટાદ13501518જસદણ13501518ભેસાણ10001516ધોરાજી13761516વિસનગર12001513મોરબી13501512જેતપુર11811501હળવદ13001495વાંકાનેર12501495હાંદોડ14401494.2કલેડિયા14401494.2મોડાસર14401494.2હિંમતનગર13651494કોડીનાર13401490સાવરકુંડલા13401487ગોંડલ12011486બોડેલી1400.21482ધારી11451481ભાવનગર12651478ધંધુકા13001478કડી13921477તળાજા13711472હારીજ13501470તલોદ13991468ચોટીલા13501460ધ્રાંગધ્રા13601456મહુવા13701434વિજયનગર12001424.2પુમકિતલાવ14001422લખતર13801420નિઝર13791413ભાણવડ12001400જંબુસર(કાવી)12201380જંબુસર12001360ઘોઘંબા12501350ઝાલોદ(સંજેલી)12601260

(12:16 AM IST)