તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4603 રૂપિયા બોલાયો: જાણો અન્ય 18 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 18 માર્કેટિંગ યાર્ડમાં કુલ 396.76 ટન જીરાની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 18 માર્કેટિંગ યાર્ડમાં કુલ 396.76 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4603 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3600 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4551 રૂ., રાજકોટમાં 4460 રૂ., સાવરકુંડલામાં 4451 રૂ., જસદણમાં 4425 રુ., હળવદમાં 4420 રૂ., બોટાદમાં 4405 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 396.76 ટન આવક થઇ છે.


(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
