તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એકઝીકયુટીવ કાઉન્સિલના સરકાર નિયુક્ત ચાર સભ્યોની વરણી
ડો. જય કુમાર ત્રિવેદીની સતત ત્રીજી વખત વરણી

અમદાવાદ : ડો.જય કુમાર ત્રિવેદી હાલમાં જુનાગઢ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે પણ યશસ્વી ફરજ બજાવી રહ્યા છે. તેઓએ તમામને સાથે રાખીને યુનિવર્સિટીને આગળ લઈ જવાની નેમ અકિલા સમક્ષ વ્યક્ત કરી હતી.
રાજેશભાઈ વાડોદરિયા (અમૃત ઇન્સ્ટિટયૂટ), પ્રો.દિનેશભાઈ ડઢાણીયા(ઘોડાસરા કૉલેજ) તથા શ્રીમતી પ્રો. દીનાબેન લોઢિયા(બહાઉદીન કોલેજ) ની પણ સરકારે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સરકાર નિયુક્ત સભ્ય તરીકે આજરોજ વરણી કરી છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
