તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4961 રૂપિયા બોલાયો: જાણો અન્ય 30 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 663.91 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 663.91 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4961 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4000 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4559 રૂ., ગોંડલમાં 4541 રૂ., જસદણમાં 4501 રૂ., હળવદમાં 4500 રૂ., રાજકોટમાં 4500 રૂ., જૂનાગઢમાં 4470 રુ., વાવમાં 4467 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 663.91 ટન આવક થઇ છે.


(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
