તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
રાજ્યમાં ડુંગળીનો ઉંચો ભાવ ભાવનગરમાં 1213 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 20 યાર્ડના ભાવ
ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 8,475.81 ટન ડુંગળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 8,475.81 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમા 1213 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 425 રૂ. અને નીચો ભાવ 115 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મહેસાણામાં 700 રૂ., આણંદમાં 600 રૂ., સુરતમાં 580 રૂ., અમદાવાદમાં 560 રૂ., પોરબંદરમાં 500 રૂ., ગોંડલમાં 431 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,475.81 ટન ડુંગળીની આવક થઇ છે.


(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
