તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ તરીકે ફરજ બજાવતા 22 જેટલા અધિકારીઓની બદલીથી નિમણુંક : જુઓ સંપૂર્ણં યાદી
ભાવનગરના નિપુલ કુકડિયાને મોરબી,મધ્યસ્થ પ્રયોગશાળાના ભાર્ગવ રાવલને ભાવનગર અને પોરબંદરના કમલેશ કંડોરીયાને જામનગર મુકાયા

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ-3 તરીકે ફરજો બજાવતાં 22 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ભાવનગરના નિપુલ કુકડિયાને મોરબી,મધ્યસ્થ પ્રયોગશાળાના ભાર્ગવ રાવલને ભાવનગર અને પોરબંદરના કમલેશ કંડોરીયાને જામનગર મુકાયા છે
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ-3 તરીકે ફરજો બજાવતાં 22 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
