તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
રાજ્યના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 6 જેટલા અધિકારીઓની બદલી કરાઈ : જુઓ સંપૂર્ણં યાદી
વલ્લભીપુરના વિરલ ઘડવીની બોટાદ અને બગસરાના રોહિતકુમાર કલસરીયાની ધારી બદલી :મહુવાના પ્રવિણકુમાર ચૌધરીને તળાજા અને ડાંગના ભૌમિકકુમાર ચૌધરીને માળીયા મિયાણા મુકાયા

ગાંધીનગર : ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 6 જેટલા અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં વલ્લભીપુરના વિરલ ઘડવીની બોટાદ અને બગસરાના રોહિતકુમાર કલસરીયાની ધારી બદલી કરાઈ છે જયારે મહુવાના પ્રવિણકુમાર ચૌધરીને તળાજા અને ડાંગના ભૌમિકકુમાર ચૌધરીને માળીયા મિયાણા મુકાયા છે
તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 6 જેટલા અધિકારીઓની બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે

(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
