<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

હવેદ મહેસુલ વિભાગમાં બદલીનો ઘાણવો :મામલતદાર (વર્ગ-2 )તરીકે ફરજ બજાવતા 36 અધિકારીઓની બદલી : જુઓ સંપૂર્ણં યાદી

સોમનાથના બી,એ,નાગરેચાને ભાવનગર,અને જામનગરના મહેન્દ્ર ચાવડાને રૂરલમાં મુકાયા :જસદણના એમી,ડી,દવેની વંથલી અને સુરેન્દ્રનગરના ઇન્દ્રેશ વાળાની કચ્છ અને અલ્કેશકુમાર મોરબી બદલી :પાટણના હરગોવિંદ પરમારને પણ મોરબી મુકાયા

ગાંધીનગર : રાજ્યના મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર (વર્ગ-2) તરીકે ફરજ બજાવતાં 36 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં સોમનાથના બી,એ,નાગરેચાને ભાવનગર,અને જામનગરના મહેન્દ્ર ચાવડાને રૂરલમાં મુકાયાછે જયારે જસદણના એમી,ડી,દવેની વંથલી અને સુરેન્દ્રનગરના ઇન્દ્રેશ વાળાની કચ્છ અને અલ્કેશકુમાર મોરબી બદલી કરાઈ છે પાટણના હરગોવિંદ પરમારને પણ મોરબી મુકાયા છે

  રાજ્યના મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર (વર્ગ-2) તરીકે ફરજ બજાવતાં 36 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(11:19 PM IST)