તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-૧ તરીકે ફરજો બજાવતાં 10 અધિકારીઓની બદલી
સેન્ટ્રલ લેબના સતીશ પરમારને કચ્છ ,અને રાજકોટના હેમંતકુમાર રાઠોડને ગાંધીનગર મુકાયા : ગાંધીનગરના કુ, મેઘા પટેલની ભાવનગર , અને હિંમતનગરના ડો, શ્વેતા પટેલની રાજકોટ તેમજ મધ્યસ્થ પ્રયોગશાળના ભદ્રેશકુમાર પટેલની જામનગર બદલી

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૧ તરીકે ફરજો બજાવતાં 10 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ લેબના સતીશ પરમારને કચ્છ ,અને રાજકોટના હેમંતકુમાર રાઠોડને ગાંધીનગર મુકાયા છે જયારે ગાંધીનગરના કુ, મેઘા પટેલની ભાવનગર , અને હિંમતનગરના ડો, શ્વેતા પટેલની રાજકોટ તેમજ મધ્યસ્થ પ્રયોગશાળના ભદ્રેશકુમાર પટેલની જામનગર બદલી કરાઈ છે
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૧ તરીકે ફરજો બજાવતાં 10 અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
