<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 60 અધિકારીઓની બદલી

ભરૂચના રૂપસિંહ વસાવાની ભાવનગર , મધ્યસ્થ પ્રયોગશાળાના સંજયકુમાર પટેલને પોરબંદર, જેતપુરના ભરત કુનડિયાને ગાંધીનગર મુકાયા :રાજકોટના ભરતસિંહ ચૌહાણની મહેસાણા,કચ્છના ભરત ડોળાસીયાની સુરેન્દ્રનગર અને જામનગરના કુ, હેમાબેન શાહની ગાંધીનગર બદલી

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 60 અધિકારીઓની બદલી કરવામાં આવી છે  જેમાં ભરૂચના રૂપસિંહ વસાવાની ભાવનગર , મધ્યસ્થ પ્રયોગશાળાના સંજયકુમાર પટેલને પોરબંદર, જેતપુરના ભરત કુનડિયાને ગાંધીનગર મુકાયા છે જયારે રાજકોટના ભરતસિંહ ચૌહાણની મહેસાણા,કચ્છના ભરત ડોળાસીયાની સુરેન્દ્રનગર અને જામનગરના કુ, હેમાબેન શાહની ગાંધીનગર બદલી કરાઈ છે

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 60 અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(8:22 PM IST)