તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં નાયબ પર્યાવરણ ઈજનેર વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 34 અધિકારીઓની બદલી : જુઓ સંપૂર્ણં યાદી
ભાવનગરના જયદીપ જોશીની અમદાવાદ અને પવનકુમાર શર્માની ગાંધીનગર બદલી :મોરબીના કિરણ પુજારીને ગાંધીનગર અને ગાંધીનગરના બ્રિજેશ શેઠને સુરેન્દ્રનગર તેમજ મહેસાણાના ચિરાગ બાવરવાને રાજકોટ અને મોરબીના ઇન્દ્રવદન પટેલને રાજકોટ મુકાયા

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં નાયબ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 34 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ભાવનગરના જયદીપ જોશીની અમદાવાદ અને પવનકુમાર શર્માની ગાંધીનગર બદલી કરાઈ છે, જયારે મોરબીના કિરણ પુજારીને ગાંધીનગર અને ગાંધીનગરના બ્રિજેશ શેઠને સુરેન્દ્રનગર તેમજ મહેસાણાના ચિરાગ બાવરવાને રાજકોટ અને મોરબીના ઇન્દ્રવદન પટેલને રાજકોટ મુકાયા છે
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં નાયબ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨ તરીકે ફરજો બજાવતાં 34 અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
