તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
દિવ્ય ભાસ્કરના ડિજિટલમાં પત્રકાર તરીકે કામ કરતા તિર્થલ બોદરનું નિધન
લાબી બિમારી બાદ 8મી જાન્યુઆરીએ નિધન થયુ

અમદાવાદ: દિવ્ય ભાસ્કરના સિનિયર પત્રકાર તિર્થલ બોદરનું લાંબી બીમારી બાદ કાલે 8મી જાન્યુઆરીએ અવસાન થયુ છે. જેથી પત્રકાર વિભાગમાં તેમની ખોટ હમેશા માટે રહેશે.
કાલે 8મી જાન્યુઆરીએ લાંબી બીમારી બાદ દિવ્ય ભાસ્કરના ડિઝીટલ સાથે સંકળાયેલા પત્રકાર અને લેખક તિર્થલ બોદરનું લાબી બીમારી બાદ તેમનું આવસાન થયુ છે. તિર્થલ બોદરનું 20 વર્ષ થી પત્રકારની લાઈનમાં જોડાયેલા હતા.અને તે વર્ષોથી દિવ્ય ભાસ્કર સાથે સંકળાયેલા હતા. તેમને શરૂઆતમાં દિવ્ય ભાસ્કર ખાતે સિટી ભાસ્કરમાં કામ કર્યુ હતુ. અને પછી દિવ્ય ભાસ્કરમાં િડજિટલ સાથે સંકળાયેલા હતા. તે ડિજિટલમાં ફિચર વિભાગનું કામ કરતા હતા. તેમના નિધનથી પત્રકાર વિભાગમાં ખોટ પડશે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
