<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

ગુજરાતમાં હવે વધુ એક ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ

ગુજરાતે હવે વધુ એક ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે;  પોતાને મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) ના અધિકારી તરીકે દર્શાવનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોટી ગામના નીતીશ ચૌધરી તરીકે ઓળખાયેલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સંખ્યાબંધ વ્યક્તિઓ અને અધિકારીઓ સાથે આ શખ્શે  પોતે સીએમઓમાં હોવાનું કહીને છેતરપિંડી કરી હતી.

(11:55 PM IST)