તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5270 રૂપિયા બોલાયો : જાણો અન્ય 17 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 17 માર્કેટિંગ યાર્ડમાં કુલ 748.94 ટન જીરાની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :ગુજરાતની 17 માર્કેટિંગ યાર્ડમાં કુલ 748.94 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5270 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3925 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4661 રૂ., જસદણમાં 4600 રૂ., રાજકોટમાં 4550 રૂ., હળવદમાં 4548 રૂ., ધ્રાંગધ્રામાં 4528 રૂ., હારીજમાં 4525 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 748.94 ટન આવક થઇ છે.


(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
