તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 2nd January 2025
અમદાવાદમાં 12 પોલીસકર્મીની મિલકત મામલે તપાસ તેજ :તમામના નિવેદન બાદ SMC ડીજીપીને રિપોર્ટ સોંપશે
SMC ખાતે તમામ પોલીસકર્મીને તબક્કા વાર બોલાવવામાં આવ્યા હતા: DGP દ્વારા થઈ શકે છે મોટી કાર્યવાહી.

અમદાવાદમાં 12 પોલીસકર્મીની મિલકત મામલે તપાસ તેજ કરવામાં આવી છે. તમામ પોલીસકર્મીની મિલકતોની માહિતી SMCએ મેળવી લીધી છે. SMC ખાતે તમામ પોલીસકર્મીને તબક્કા વાર બોલાવવામાં આવ્યા હતા. મિલકતો અંગે તમામની પૂછપરછ કરવામાં આવી હતી. તમામ પોલીસકર્મીના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તમામના નિવેદન બાદ SMC ડીજીપીને રિપોર્ટ સોંપશે. આવનારા થોડા દિવસમાં DGP દ્વારા મોટી કાર્યવાહી થઈ શકે છે
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
