તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
અમદાવાદના બોપલમાં ધોળા દિવસે બંદૂકની અણીએ જ્વેલર્સની દુકાનમાંથી સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં આવેલ કનકપુરા જવેલર્સ નામની દુકાનમાં લૂંટ:ચાર લૂંટારાઓ કનકપુરા જવેલર્સમાં ઘૂસીને ડિસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના લૂંટીને ફરાર

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા કિસ્સા રોજબરોજ સામે આવી રહ્યાં છે. આજે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ધોળા દિવસે બંદૂકની અણીએ સોના ચાંદીના દાગીનાની લૂંટ થઈ છે. સાઉથ બોપલમાં આવેલ કનકપુરા જવેલર્સ નામની દુકાનમાં લૂંટ થઈ છે. ચાર લૂંટારાઓ કનકપુરા જવેલર્સમાં ઘૂસીને ડિસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા છે
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
