<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

રાજ્યના 8 અધિકારીઓને ડેપ્યુટી મ્યુનિ, કમિશનરપદે જવાબદારી : મોરબીમાં કુલદીપસિંહ વાળાને ડેપ્યુટી મ્યુનિ, કમિશનરપદે નિયુક્તિ

ભાવનગરના ગૌરંગકુમાર વસાણીને નવસારી મુકાયા સુરેન્દ્રનગરના નાયબ ડીડીઓ એ,આર,ચાવડાને ડે ,મ્યુનિ, કમિશનરની જવાબદારી . કચ્છના ડે ,ડીઇઓ મેહુલ દેસાઈને ગાંધીધામ અને જૂનાગઢના ડે .ડીઇઓ એચ,વી,પટેલને પોરબંદરના નાયબ મ્યુનિ,કમિશનર બનાવાયા

ગાંધીનગર : રાજ્યમાં નવા નવ નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ તમામ મહાનગર પાલિકાઓમાં મ્યુનિ કમિશનરની નિમણુંક કરવામાં આવી છે બાદમાં હવે રાજ્યના 8 અધિકારીઓને ડેપ્યુટી મ્યુનિ, કમિશનરપદે જવાબદારી  :સોંપાઈ છે જયારે મોરબીના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાને ડેપ્યુટી મ્યુનિ, કમિશનરપદે નિયુક્તિ કરાઈ છે

ભાવનગરના ગૌરંગકુમાર વસાણીને નવસારી મુકાયા છે જયારે સુરેન્દ્રનગરના નાયબ ડીડીઓ એ,આર,ચાવડાને ડે ,મ્યુનિ, કમિશનરની જવાબદારી સોંપાઈ છે . કચ્છના ડે ,ડીઇઓ મેહુલ દેસાઈને ગાંધીધામ અને જૂનાગઢના ડે .ડીઇઓ  એચ,વી,પટેલને પોરબંદરના નાયબ મ્યુનિ,કમિશનર બનાવાયા છેકલેકટર કક્ષાના અધિકારીઓની બદલી :ની બદલી

(10:59 PM IST)