તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 1st January 2025
૯ આઈએએસ અધિકારીઓને પ્રમોશન

રાજકોટ : બનાસકાંઠાના સુઈગામના આસી. કલેકટર જીવાણી કાર્તિકભાઈ, સુરેન્દ્રનગરના પાટડીના આસી. કલે. જયંતસિંઘ રાઠોડ પંચમહાલ - ગોધરાના શેહરાના આસી. કલેકટર પ્રણવ વિજયવર્ગીય, સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના આસી. કલેકટર કલ્પેશ કુમાર શર્મા, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કં.લી.ના જોઈન્ટ ડાયરેકટર સુશ્રી નિશા, ખેડાના આસી. કલે. સુશ્રી અંચુ વિલસન, કચ્છ અંજારના આસી. કલે. શ્રી સુનિલ, મહીસાગરના લુણાવાડાના આસી. કલેકટર શ્રી આનંદ અશોક પાટીલ અને અરવલ્લીના મોડાસાના આસી. કલેકટર શ્રી દેવેન્દ્ર પ્રકાશ મીણાને તેમની હાલની જગ્યાએ જ સીનીયર ટાઈસ સ્કેલ આઈએસના પે સ્કેલ મુજબ પ્રમોશન આપવામાં આવ્યુ છે. (લેવલ ૧૧ રૂા.૬૭૭૦૦-૨,૦૮,૭૦૦)
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
