<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

૨૦૧૬ની આઈએએસ બેચના ઓફીસરોના પગાર સ્‍કેલ જુનિયર એડમિનિસ્‍ટ્રેટીવ ગ્રેડ મુજબ કરવામાં આવ્‍યા

રાજયના ૧૨ જેટલા

રાજકોટ : તાપી વ્‍યારાના કલેકટર ડો.વીપીન ગર્ગ, જૂનાગઢના ડીડીઓ શ્રી નીતિન સાંગવાન, ગાંધીનગર ખાતે અર્બન ડેવલપમેન્‍ટના ડેપ્‍યુટી સેક્રેટરી સુશ્રી શાલીની દુહાન, સ્‍વચ્‍છ ભારત મિશન (અર્બન)ના મિશન ડીરેકટર - ગાંધીનગર શ્રી ભવ્‍ય વર્મા, મધ્‍ય ગુજરાત વીજ કંપની લી. વડોદરાના એમ.ડી. શ્રી તેજસ પરમાર, રીજીયોનલ કમિશ્નર ઓફ મ્‍યુનિસિપાલીટીઝ અમદાવાદ, શ્રી રવિન્‍દ્ર ખટાલે, દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના મેનેજીંગ ડાયરેકટર શ્રી યોગેશ ચૌધરી, અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશ્નર શ્રી દેવ ચૌધરી જૂનાગઢ મ્‍યુનિસિપલ કોર્પોરેશન મ્‍યુનિસિપલ કમિશ્નર ડો.ઓમપ્રકાશ, રાજકોટના ડીડીઓ ડો.નવનાથ ગવ્‍હાણે, ગાંધીનગરના ડીડીઓ શ્રી બી.જે.પટેલ તથા ગુજરાત સ્‍ટેટ કમિશન ફોર વીમેન, ગાંધીનગરના મેમ્‍બર સેક્રેટરી શ્રીમતી કે.એસ. યાજ્ઞિકને જુનિયર એડમિનિસ્‍ટ્રેટીવ ગ્રેડ ઓફ આઈએએસ (લેવલ ૧૨, પે-મેટ્રીક્ષ રૂા.૭૮૦૦૦-૨,૦૯,૨૦૦) આજથી મંજૂર કરવામાં આવેલ. આ તમામ અધિકારીઓ ૨૦૧૬ના બેચના આઈએએસ છે.

(7:00 PM IST)