<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

ગુજરાતનાં ૩ સ્‍ટેનોગ્રાફરની બઢતી સાથે બદલી

રાજકોટ, તા. ૧ :  સચિવાલય સ્‍ટેનોગ્રાફર સંવર્ગના અંગત મદદનીશ (અંગ્રેજી સ્‍ટેનોગ્રાફર ગ્રેડ-ર), વર્ગ-૩ (પગાર ધોરણઃ ૩૯,૯૦૦-૧ર૬૬૦૦ પે મેટ્રિકસ લેવલ-૭) ના કર્મચારીને રહસ્‍ય સચિવ (અંગ્રેજી સ્‍ટેનોગ્રાફર ગ્રેડ-૧) વર્ગ-ર (પગાર ધોરણઃ ૪૪,૯૦૦-૧૪ર૪૦૦ પેમેટ્રિકસ લેવલ-૮) સંવર્ગમાં બઢતી આપીને તેમના નામ સામેં જણાવેલ વિભાગ ખાતે બઢતીથી નિમણુંક આપવામાં આવે છે. તેમ રોનક મહેતા સરકારના સંયુકત સચિવ અને ડો. ભૂમિકા પટેલ સેકશન અધિકારી સામાન્‍ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.

(1:06 PM IST)