News of Wednesday, 1st January 2025
રાજ્યના ૧૧ સિનિયર આઈપીએસ - પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી

સિનિયર આઈ પી એસ અધિકારી નીરજા ગોટરૂને ડીજીપી રેન્કમાં, નીપુણા તોરવણેને એડીજીપી રેંકમાં, ઉપરાંત હિતેશકુમાર જોઈસર, ડો. તરુણ ડુગલ, શ્રી ચૈતન્ય માંડલીક, સરોજ કુમારી, આરવી ચુડાસમા, આરપી બારોટ, બીએ પંડ્યા, આરટી સુસારા, સુધા એસ પાંડે, સુજાતા મઝુમદાર સહિત ૧૧ ને બઢતી આપવામાં આવી છે.
મોડી રાત્રે હજીરા સ્ટીલ પ્લાન્ટમાં આગ ફાટી નીકળતા ચાર શ્રમિકોના કરુણ મૃત્યુ
સુરત નજીક આવેલ હજીરા સ્ટીલ પ્લાન્ટ ખાતે ફાટી નીકળેલ વિકરાળ આગમાં ચાર શ્રમિકોના મૃત્યુ થયાનું મોડી રાત્રે પ્રાથમિક જાણવા મળે છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
