News of Wednesday, 25th December 2024
રાજ્યમાં મગફળીનો ઉંચો ભાવ વ્યારામાં 1440 રૂપિયા સુધી બોલાયો:જાણો અન્ય 26 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 3,069.29 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 3,069.29 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારામાં માર્કેટ યાર્ડમા 1440 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1245 રૂ. અને નીચો ભાવ 901 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1410 રૂ., ભાવનગરમાં 1375 રૂ., પાલનપુરમાં 1311 રૂ., ડીસામાં 1291 રૂ., ગોંડલમાં 1236 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,069.29 ટન મગફળીની આવક થઇ છે.


(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
