News of Wednesday, 25th December 2024
ગાંધીનગરમાં મહાનુભાવોને મળતા અભિષેક અને વિજય કારિયા, કિરણ બાટવીયા

રાજકોટઃ ગાંધીનગર ખાતે બિગ ટ્રી વિઝન મેનેજમેન્ટ કંપની ના ચેરમેન અભિષેક કારિયા કિરણભાઈ બાટવીયા ટ્રસ્ટી શ્રી સાલિભદ્ર સરદારનગર જૈન સંઘ તથા પાસ્ટ પ્રેસિડેન્ટ રાજકોટ કન્જ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર અસોસિએશન તેમજ રાજકોટ ભારતીય જનતા પાર્ટી સંસ્કળતિક સેલ ના વિજય કારિયા એ રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પૂર્વ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની તેમના બંગલે શુભેચ્છા મુલાકાત લીધેલ હતી. તે પ્રસંગની તસ્વીર
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
