તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Thursday, 19th December 2024
વડોદરામાં વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી કલ્પેશ કાછિયાની દમણથી ધરપકડ
આરોપી કલ્પેશ કાછિયા સામે વ્યાજખોરીના કુલ 20 જેટલા ગુના નોંધાયેલા

વડોદરામાં વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી કલ્પેશ કાછિયાની દમણથી ધરપકડ કરવામાં આવી છે. કલ્પેશ કાછિયા સામે વ્યાજખોરીના કુલ 20 જેટલા ગુના નોંધાયેલા છે. વડોદરા પોલીસે કલ્પેશ કાછિયાને પકડવા માટે ક્રાઇમ, PCB, LCB સહિત અલગ અલગ ટીમ બનાવી હતી. વડોદરા પીસીબીએ, કલ્પેશ કાછિયાને દમણ ખાતેથી પકડીને વડોદરા ખાતે લાવવામાં આવ્યો છે
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
