તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
અમદાવાદ ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઇ શાહના પત્ની સુધાબેન શાહનું અવસાન

રાજકોટઃ અમદાવાદ શહેર ભાજપ ના પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભા ના ધારાસભ્ય અમિતભાઇ શાહના પત્ની સુધાબેન અમિતભાઇ શાહનું કાલે તા. ૧૭ ને મંગળવારે અવસાન થયેલ છે. તેમની અંતિમ યાત્રા આજે બુધવારે સવારે ૮ વાગ્યે તેમના નિવાસ સ્થાન ૧૨ , દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર છેલ્લા બસ સ્ટેન્ડની પાછળ વાસણાથી નીકળી વી.એસ. મુકિતધામ ગઇ હતી. આગેવાને કાર્યકરોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
