તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th December 2024
અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભા ના ધારાસભ્ય અમિતભાઇ શાહના પત્ની સુધાબેન શાહનુ અવસાન

અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભા ના ધારાસભ્ય અમિતભાઇ શાહના પત્ની સુધાબેન અમિતભાઈ શાહ આજ રોજ દેવલોક પામ્યા છે, તેમની અંતિમ યાત્રા આવતીકાલે 18/12/24, બધવારે સવારે 8 વાગે તેમના નિવાસ સ્થાન ૧૨, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર છેલ્લા બસ સ્ટેન્ડની પાછળ, વાસણાથી નીકળી વી એસ. મુક્તિ ધામ જશે
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
