તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
હાલોલ પાવાગઢ રોડ પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
પ્લાસ્ટિક અને કેમિકલના ડ્રમ ભરેલા ગોડાઉનમાં આગ લાગતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી

હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરા તફરી મચી છે. હાલોલમાં વધુ એકવખત આવી દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્લાસ્ટિક અને કેમિકલના ડ્રમ ભરેલા ગોડાઉનમાં આગ લાગતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી
:હાલોલના પાવાગઢ રોડ ઉપર ધુમાડાના ગોટા જોવા મળતાં અફરાતફરી; ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હાલોલના બાયપાસ રોડ ઉપર આવેલ સ્ક્રેપ અને ભંગારના 15થી વધુ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાના બે જ દિવસમાં વધુ એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
