<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોયસ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બબાલ : ધારાસભ્યએ પોલીસનો કોલર પકડી લેતા ભારે દોડધામ

( જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૧૬ : પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોયસ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માંગ સહિતના વિવિધ મુદ્દાઓ મામલે પાટણ જિલ્લા NSUI અને પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આપવામાં આવેલી ચીમકીના પગલે આજે ધારાસભ્ય સહિત NSUIના સભ્યો યુનિવર્સિટી ખાતે દોડી ગયા હતા અને પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બબાલ થઈ હતી આ દરમિયાન ધારાસભ્યએ પોલીસનો કોલર પકડી લેતા ભારે દોડધામ મચી ગઈ હતી.

(2:49 PM IST)