<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

પાલનપુરમાં યુવતીએ વીડિયો વાયરલ કરીને કર્યો આપધાત

મૃતકના મોબાઈલમાથી કોઈ યુવક સાથેના કોલ અને વીડિયો રેકોર્ડિંગ મળ્યા:

બનાસકાંઠાના પાલનપુરમાં યુવતીએ આપઘાત કર્યો છે. આપઘાત કરતા પહેલા, મૃતક યુવતીએ વીડિયો વાયરલ કર્યો છે. આપઘાત અંગે વીડિયોમાં માફી માંગી છે. મૃતકના મોબાઈલમાથી કોઈ યુવક સાથેના કોલ અને વીડિયો રેકોર્ડિંગ મળ્યા છે. પરિવારજનોએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા યુવક વિરુદ્ધ રજૂઆત કરી છે. પોલીસ યુવતીનો મોબાઇલ કબજે લઈ પંચનામું કર્યું છે. તપાસના અંતે ફરિયાદ નોંધાશે.

(11:45 AM IST)