તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ પર ગૃહમંત્રી હર્ષ સંઘવી આફ્રિન
૧૧ વીદ્યા સરકારી જમીન પર દબાણ કરનાર કુ વિખ્યાત હુસેન શેખનાં ગેરકાયદે ફાર્મ પરનું દબાણ બુલડોઝર દ્વારા દૂર કરાયું : વિડિયો વાઇરલ જિલ્લા પોલીસ વડા કે જેવો બુલડોઝરનાં ઉપનામે ઓળખાય છે તેના પર અભિનંદન વર્ષે છે, અપરંપાર

રાજકોટ : અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવા માટે જાણીતા અને અમદાવાદ વિગેરે સ્થળે કુખ્યાત ગુનેગારોના ગેર કાયદે બિલ્ડિંગ પર બૂલ્ડોઝર ફેરવવાના કારણે બુલ્ડોઝર તરીકે જાણીતા જામનગરના લોકપ્રિય એસપી પ્રેમસુખ ડેલુ પર ગૃહ મંત્રી આફ્રિન પોકારી ઉઠી જાહેરમાં તેમની પીઠ થાબડી છે. જામનગરમાં લાંબા સમય થયા કુખ્યાત હુશેન શેખ નામના શખ્સ દ્વારા ૧૧ વીદ્યા સરકારી જમીન દબાણો ગેર કાયદે રીતે આલીશાન ફાર્મ હાઉસ ઉભુ કરેલ.
જામનગર એસપી પ્રેમસુખ ડેલુંનાં ધ્યાન પર આ બાબત આવતા જ તાકીદે જરૂરી તપાસ કરી ગેર કાયદે ફાર્મનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
