તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
ગુજરાત ભાજપ પ્રમુખ તરીકે ઝડફીયા અને ડો. બોઘરાનું નામ ચર્ચામાં

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા. ૭ :.. ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની બદલે હવે એ જોવાનું રહ્યું ગુજરાતમાં નવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો તાજ કોના સીરે જાય છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ ગુજરાતના ખુબ સિનીયર અને પૂર્વ મંત્રી ગોરધનભાઇ ઝડફીયા તેમજ જસદણના પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ બોઘરાનું નામ ચર્ચાઇ રહ્યું છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
