News of Wednesday, 4th December 2024
વડોદરા મહાનગરપાલિકાની અણઆવડત : ૧૩ કરોડના ખર્ચે બનેલું જિમ ૮ વર્ષથી બંધ
કોર્પોરેશનના અધિકારીઓના પાપે લોકો ખાનગી જિમમાં રૂપિયા ખર્ચને તંદુરસ્તી માટે જવા માટે મજબૂર બન્યા

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની અણ આવડત અને અણઘડ વહીવટને કારણે શહેરના કારેલીબાગમાં રૂ.૧૩ કરોડના ખર્ચે બનેલું આધુનિક જિમ ૮ વર્ષથી બંધ હાલતમાં ધુળ ખાતા સાધનો બગડી ગયા છે. કોર્પોરેશનના અધિકારીઓના પાપે લોકો ખાનગી જિમમાં રૂપિયા ખર્ચને તંદુરસ્તી માટે જવા માટે મજબૂર બન્યા છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
