તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5000 રૂપિયા બોલાયો: જાણો અન્ય 27 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો?
ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 677.44 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 677.44 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5000 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4050 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4721 રૂ., જામનગરમાં 4665 રૂ., હળવદમાં 4640 રૂ., રાજકોટમાં 4640 રૂ., બોટાદમાં 4630 રૂ., ભાવનગરમાં 4565 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 677.44 ટન આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)મહેસાણા335.78રાજકોટ183.3મોરબી80.46જામનગર26.8બોટાદ25.3અમદાવાદ9.3બનાસકાંઠા5.46અમરેલી3સુરેન્દ્રનગર2.82ભાવનગર1.92દેવભૂમિ દ્વારકા1કચ્છ0.9પોરબંદર0.9પાટણ0.5કુલ આવક677.44
જાણો કયા યાર્ડમાં જીરાનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવઉંઝા40505000ગોંડલ33514721જામનગર41504665હળવદ41004640રાજકોટ41004640બોટાદ39004630જસદણ37504625વાંકાનેર42004600સાવરકુંડલા41004580ભાવનગર38014565માંડલ40014530સમી42004511મોરબી21604500રાપર42004473બાબરા40054465દસાડા-પાટડી42004460વાવ37774453ધ્રાંગધ્રા41884445પોરબંદર42504425થરા42004420અમરેલી20004410ધાનેરા39514401ભાણવડ39004400થરા(શિહોરી)43774390રાજુલા39394350ધારી43254325પાંથવાડા40004185
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
