<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગરમાં 1660 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 34 યાર્ડના ભાવ

ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 7,413.67 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 7,413.67 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગરમાં માર્કેટ યાર્ડમા 1660 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1235 રૂ. અને નીચો ભાવ 910 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1568 રૂ., જામનગરમાં 1560 રૂ., વ્યારામાં 1520 રૂ., ડીસામાં 1451 રૂ., ભાણવડમાં 1400 રૂ., ગોંડલમાં 1321 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 7,413.67 ટન મગફળીની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ2466.5બનાસકાંઠા1869.52સાબરકાંઠા829.3ભાવનગર572.92જામનગર565.7અમરેલી500.8મોરબી471.56પાટણ35.52પોરબંદર35જૂનાગઢ24બોટાદ21.6દેવભૂમિ દ્વારકા12સુરેન્દ્રનગર8.86સુરત0.39કુલ આવક7,413.67

કયા માર્કેટ યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવભાવનગર9511660હિંમતનગર9401568જામનગર13401560વ્યારા13501520ડીસા10001451ભાણવડ12001400વિજયનગર8441356.6પાંથવાડા9501350ગોંડલ7511321તલોદ9001275અમરેલી8301250ચોટીલા10001250રાજકોટ9101235સાવરકુંડલા11511231હળવદ8001208જસદણ6501200જેતપુર8671191મોરબી8001184ધાનેરા9501170માંગરોળ11501155ધોરાજી8061151મહુવા10101140થરા10501140વડગામ9711126બોટાદ9401115થરા(શિહોરી)10401115કાલાવડ9001110સિદ્ધપુર9111103રાજુલા8511091પાલીતાણા9561086ભાભર9201080પોરબંદર9651050ધારી8111020ધ્રાંગધ્રા874911

(9:59 PM IST)