તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
સુરત જીલ્લા બ્રહ્મ સમાજ દ્વારા જયેશ વ્યાસને શ્રધ્ધાંજલી

સુરત, તા., ૩ : ભાજપના પ્રદેશ પ્રવકતા અને બ્રહ્મ સમાજના આગેવાન જયેશ વ્યાસનુ અવસાન થતા સુરત જીલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ કમલેશ મહેતાએ હૃદય પૂર્વક શ્રધ્ધાંજલી આપતા બ્રહ્મસમાજે એક વિરલ યોદ્ધો ગુમાવ્યો છે. સરળ સ્વભાવના જ્ઞાની અને ઉંડા અભ્યાસુ ગુમાવ્યા છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
