<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ચીફ સેક્રેટરી રાજ કુમાર આવતીકાલથી રજા ઉપર: તેમનો ચાર્જ એડી. ચીફ સેક્રેટરી પંકજ જોશી સંભાળશે

ગુજરાતના ચીફ સેક્રેટરી શ્રી રાજ કુમાર આવતીકાલે તારીખ 29 નવેમ્બરથી સાત ડિસેમ્બર સુધી નવ દિવસની રજા ઉપર જઈ રહ્યા છે ત્યારે તેમનો વધારાનો ચાર્જ મુખ્યમંત્રીશ્રીના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી પંકજ જોશીને સુપ્રત કરવામાં આવ્યો છે

(8:36 PM IST)