<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

અમદાવાદ ધોળકાના વૌઠાના મેળામાં બનાવેલ એન્ટ્રી ગેટ ધરાશા થવાથી 2 લોકોને ઈજા

મેળાના એન્ટ્રી માટે લોખંડના ટ્રસ્ટનો બનાવેલ ગેટ એકાએક પડતા બે લોકો ઘાયલ થયા

અમદાવાદ ધોળકાના વૌઠાના મેળામાં બનાવેલ એન્ટ્રી ગેટ ધરાશા થવાથી 2 લોકોને ઈજા થવા પામી છે. વૌઠા લોકમેળાના આજે બીજા દિવસ છે. સામાન્ય રીતે હજારો લોકો મેળો માણવા આવે છે, ત્યારે મેળાના એન્ટ્રી માટે લોખંડના ટ્રસ્ટનો બનાવેલ ગેટ એકાએક પડતા બે લોકો ઘાયલ થયા છે. ધાયલોને 108 દ્વારા ધોળકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

(6:22 PM IST)