News of Thursday, 7th November 2024
વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો:ભાજપ-કોંગ્રેસ બંનેના પ્રદેશ પ્રમુખ પ્રચાર કરશે
મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન અને ધારાસભ્યો બાદ હવે પ્રદેશ પ્રમુખ મેદાને

વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોવાથી બંને રાજકીય પક્ષો મેદાને છે. આજે ભાજપ-કોંગ્રેસ બંનેના પ્રદેશ પ્રમુખ પ્રચાર કરશે. સી.આર પાટીલ ભાભરમાં પ્રચાર અને બેઠક કરશે. મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન અને ધારાસભ્યો બાદ હવે પ્રદેશ પ્રમુખ મેદાને છે. તો શક્તિસિંહ ગોહિલ પણ વાવમાં સંમેલનમાં જોડાશે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
