<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

વલસાડમાં ટ્રાવેલ્સ બસની બ્રેક ફેઇલ થતા થયો અકસ્માત સર્જાયોઃ બસનો કલીનીર ટાયર નીચે કચડાયા જતા મોતઃ ૧૦ થી વધુ લોકો ઇજાગ્રસ્ત

વલસાડ: વલસાડમાં ટ્રાવેલ્સ બસને અકસ્માત થયો હતો. ઢોળાવવાળા વિસ્તારમાં બસની બ્રેક ફેઈલ થતા બસ સાઈડમાં ઉતરીને અથડાઈ હતી.

વલસાડમાં ટ્રાવેલ્સ બસને અકસ્માત નડ્યો હતો. ઢોળાવવાળા રસ્તા પર બસની બ્રેક ફેઈલ થતા બસ સાઈડમાં ઉતરીને અથડાઈ હતી. બસ સાઈડમાં ઉતરતા બસને ક્લીનર નીચે કૂદવા જતા ટાયર નીચે કચડાયો હતો. આ અકસ્માતમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

(4:46 PM IST)