તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th October 2024
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પૂર્વે નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે રાસ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ૩૧ મી ઓક્ટોબરના દિવસે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ રાસ્ટ્રીય એકતા દિવસ તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે જાહેર રજા હોવાથી આજે તા. ૩૦/૧૦/૨૪ ના રોજ કલેકટર કચેરી ખાતે રાસ્ટ્રીય એકતા દિવસની પૂર્વે સામુહિક શપથ લીધા હતા.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કચેરીના કર્મચારીઓએ શપથ લઈ સરદાર સાહેબના કાર્યોને યાદ કર્યા તે પ્રસંગની તસવીરમાં અધિક કલેકટર સી.કે. ઉંધાડ અને નર્મદા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ તસવીરમાં દશ્યમાન થાય છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
