તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
શાંતિ બિઝનેસ સ્કૂલમાં ફ્રેશર્સ પાર્ટી યોજાઇ

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ (એસબીએસ)માં ૨૦૨૪-૨૬ની નવી બેચના છાત્રોને આવકારવા માટે ફ્રેશર્સ પાર્ટી શહેર-૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં આકર્ષક સ્ટેજ અને ડીજેના તાલ સાથે સંગીત, નળત્ય અને મિત્રતાથી ભરપૂર જીવંત વાતાવરણનું સર્જન થયું હતું. આ ઈવેન્ટને અંતે મિસ્ટર અને મિસ ફ્રેશરના ખિતાબ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાંથી અભિનવ ચૌધરી અને આરાધિતા શર્મા અને અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાંથી વિવેક ભારતી ગોસ્વામી અને સના છાબરાને આપવામાં આવ્યા હતા. લગભગ ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
