તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
ગાંધીનગરમાં ત્રિદિવસીય 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો-2024નું આયોજન

ગાંધીનગર ખાતે તા. 25થી 27 ઓક્ટોબર દરમિયાન 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો-2024 યોજાશે. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ જયદીપે આ સંદર્ભે મહાત્મા મંદિર ખાતે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે આયોજિત 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 25 ઓક્ટોબરના રોજ શુભારંભ કરાવશે. અગાઉ ગુજરાતમાં વર્ષ 2016માં પણ 9મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પોનું સફળ આયોજન થયું હતું.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
