તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 21st October 2024
SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ છારોડી ખાતે યોજાયેલ રાજ્ય સરકારના માહિતી ખાતાના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા ઇન્ફોર્મેશન ક્રિકેટ કપ--2024 સુરત સુપર કિંગ્સ પ્રથમ વિજેતા: દ્વિતીય સ્થાને ગાંધીનગર કેપિટલ્સ ક્રિકેટ ટીમ

અમદાવાદ તા. 21: ગુજરાત રાજ્ય માહિતી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ઇન્ફોર્મેશન ક્રિકેટ કપ યોજાયેલ.
જેમાં અમદાવાદ રોયલ્સ, ગાંધીનગર કેપિટલ્સ, ગાંધીનગર ટાઇટન્સ, રાજકોટ કિંગ્સ,સુરત સુપર કિંગ્સ, વડોદરા વોરિયર્સ સહિતની ગુજરાત રાજ્યની માહિતી ખાતાની છ ટીમોએ ભાગ લીધેલ.જેમાં સુરતની સુપર કિગ્સ ટીમ પ્રથમ વિજેતા થયેલછે.
જ્યારે ગાંધીનગર કેપિટલ્સ ટીમ દ્વિતીય વિજેતા થયેલ છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
