તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
કાલે ગાંધીનગર બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.ની સાધારણ સભા

રાજકોટ તા. ૨૮ કાલે તાઃ ૨૯ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે ગાંધીનગરથી સોૈરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ વિશ્વકર્મા મંદિરની સામે, ગ્રામ ટેકનોલોજી સંસ્થાનની સામે, ગાંધીનગર બસ સ્ટેશનની બાજુમાં સેકટર-૧૨ ખાતે શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.ની. વાર્ષિક સાધારણ સભાની મિટીંગ યોજાશે
જેમા સભાસદો અને આમંત્રિતોને ઉપસ્થિત રહેવા ચેરમેન રશ્વિનભાઇᅠપી. ડોડીયા જનરલ એમ.ડી. નિતેષ ડોડીયા,જનરલ સેક્રેટરી ડી.જી.મહેતાની યાદીમાં જણાવાયું છે
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
