તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th September 2024
ગુજરાતમાં વરસાદની બઘડાટી: વ્યારામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ ખાબક્યો: સોનગઢ, જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં ૬-૬ ઇંચ*

ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધ્યું: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં, સવારે ૮ સુધીમાં ૨૧૨ તાલુકામાં વરસાદ: તાપીના વ્યારામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ ખાબક્યો
તાપીના સોનગઢ, જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં ૬-૬ ઇંચ વરસાદ ત્રાટકયો.
પાલીતાણા, વાપી, વલભીપુર અને પારડીમાં ૪ ઇંચથી વધુ વરસાદ: ભાવનગર, સિહોર અને ઉનામાં પણ ૪ ઇંચ વરસાદ:
સુત્રાપાડા, સાયલા, કોડીનારમાં ૩ થી ૫ ઇંચ વરસાદ પડ્યો..
સર્વત્ર આજે સવારથી વાદળીયું વાતાવરણ.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
