<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

હરજીભાઇ વઢવાણિયા આરોગ્‍ય વિભાગમાં ફરી અધિક સચિવ

રાજકોટ તા. રપ : ગિર સોમનાથ અને તાપીના જિલ્લા કલેકટર રહી ચૂકેલા હરજીભાઇ કે. વઢવાણીયાને એક વર્ષના સમયગાળા માટે સરકારના, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના અધિક સચિવ તરીકે કરાર આધારિત નિયુકત કરવામાં આવ્‍યા છે. તેઓ ર૦૧૧ની બેચના આઇ. એ. એસ. કેડરના નિવૃત્ત અધિકારી છે. ૩૧ ઓગસ્‍ટે જે સ્‍થાનેથી નિવૃત્ત થયેલ  તે જ સ્‍થાન પર ફરી નિમણૂંક આપવામાં આવી છે. (મો. નં. ૯૪ર૬૦ ર૭૬ર૭ ગાંધીનગર)

(11:56 AM IST)