<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની પ્રિલિમ પરીક્ષાના પરિણામ જાહેર કરાયું

ગૌણ સેવા પસંદગી મંડળની ગૃપ A અને ગૃપ Bની પ્રિલિમ પરીક્ષામાં લાયક ઠરેલ ઉમેદવારોની યાદી જાહેર

ગાંધીનગર :ગૌણ સેવા પસંદગી મંડળની ગૃપ A અને ગૃપ Bની પ્રિલિમ પરીક્ષામાં લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરાઈ છે

  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 212/2023-24, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની લેવામાં આવેલી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા)ના પરિણામ જાહેર કરાયો છે. 

 પ્રિલિમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોનાં NORMALISED ગુણના મેરીટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના 7 ગણા ઉમેદવારોની એટલે કે, 40% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં Group- Aની અને Group-Bની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરાઈ છે


 

(8:45 PM IST)